અરે રે! / જસલીન માટે અનૂપ જલોટાએ કરી હદ પાર, બની ગયા...

anup and jasleen trolled after their new photo shoot

ભજન સમ્રાટ અનૂપ જલોટા અને જસલીન મથારૂની જોડી અલગ અલગ કારણોને કારણે લાઇમલાઇટમાં રહે છે. થોડા સમય પહેલા જ બંનેની તસવીરોએ સોશ્યલ મિડીયા પર હડકંપ મચાવી દીધો હતો. બંને વર કન્યાના રૂપમાં નજર આવ્યા હતા અને હવે ફરીથી બંને લોકો લાઇમ લાઇટમાં છે કારણકે અનૂપ જસલીન માટે રૅપર બની ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ