પ્રેરણાદાયક / શાકભાજી વેચનારની દીકરી બની જજ, એક સમયે ફોર્મ ભરવાના પણ પૈસા ન હોતા

ankita nagar become civil judge indore success story news

શાકભાજી વેચનારની 25 વર્ષની દીકરી અંકિતા નાગર ઈન્દોરમાં સિવિલ જજ બની છે જેનો સંઘર્ષ સાંભળીને તમે પણ તેની મહેનતને દાદ દેશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ