સ્પોર્ટ્સ / આ ક્રિકેટરે IPLમાં રંગભેદનો લગાવ્યો આરોપ, કહ્યું સાથી ખેલાડીઓ 'કાલુ' કહેતા હતા

અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડ નામના એક અશ્વેતના મોત બાદ વિશ્વભરમાં અશ્વેત લોકો માટે આંદોલન ચાલી રહ્યું છે. ભારત સહીત વિશ્વના લોકો સોશિયલ મીડિયા પર આ આંદોલનનું સમર્થન કરી રહ્યા છે ત્યારે ભારતની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ IPLમાં પણ રંગભેદ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ