OMG / વિશ્વ માટે ચોંકાવનારી ઘટના! સ્પેનમાંથી મળી આવ્યા મહાપાષાણ યુગના 500થી વધારે પત્થરો, સંશોધકો દોડ્યા

ancient stones are found in spain

આર્કિયોલોજીસ્ટ્સને દક્ષિણી સ્પેનમાં 500થી વધારે પત્થરોનો એક વિસ્તાર મળ્યો છે. આ મહાપાષાણ કાળની જગ્યા જણાવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ