SHORT & SIMPLE / 'સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ...', દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો AMTSનો ડ્રાઈવર, રડમસ આંખો સાથે માંગી માફી

AMTS driver caught drunk, apologizes with Radmus eyes

અમદાવાદમાં AMTS બસનો ડ્રાયવર નશાની હાલતમાં ઝડપાયો છે. ત્યારે મણિનગરથી ડ્રાયવર નશાની હાલતમાં ઝડપાતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એક જાગૃત નાગરિકે આ વીડિયો વાયરલ કરતા ખળભળાટ મચી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ