ભાજપમાં અમિત શાહનું સ્થાન ભલે નડ્ડાને સોંપાયું પરંતુ... | amit shah Jagat Prakash Nadda National President of the Bharatiya Janta Party

રાજનીતિ / ભાજપમાં અમિત શાહનું સ્થાન ભલે નડ્ડાને સોંપાયું પરંતુ...

amit shah Jagat Prakash Nadda National President of the Bharatiya Janta Party

ભાજપે પોતાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની જવાબદારી હવે જગત પ્રકાશ નડ્ડાના હાથમાં સોંપી છે. 2019માં ઉત્તરપ્રદેશની લોકસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવીને તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી દીધી હતી. તેમની આ ક્ષમતાને કારણે જ હવે ભાજપે તેમના હાથમાં રાષ્ટ્રીય પ્રમુખની બાગડોર સોંપી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ