તંત્ર એક્શનમાં / જાહેરમાં જ્યાં ત્યાં કચરો નાખવાની ટેવ હોય તો ચેતજો! અમદાવાદમાં અનેક લોકોને નોટિસ, દુકાનો પણ થઈ સીલ

AMC Sealed Sandwich Shop That Littered The Public

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે જાહેરમાં કચરો નાખવા બદલ સેન્ડવીચની દુકાન સીલ કરી છે. આ ઉપરાંત ખાડિયા વોર્ડમાં 58 લોકોને જાહેરમાં ગંદકી કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ