બદલો / રાહુલ ભટ્ટની હત્યાનો બદલો, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સહિત 3 આતંકી ઠાર

all the three hiding terrorists neutralized from budgam encounter by security forces

જમ્મુ કાશ્મીરના બડગામના વોટરશેલ વિસ્તારમાં આતંકીઓ સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર લતીફ રાથેર સહિત ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ