સ્પોર્ટ્સ / IPLમાં સૌપ્રથમ વખત આ દેશનો ખેલાડી થયો સામેલ, શાહરૂખની ટીમમાં કરશે કમાલ

Ali khan the first American who plays in IPL

કોલકાતા નાઇટ રાઇડર્સે 29 વર્ષના ફાસ્ટ બૉલર અલી ખાનને હેરી ગર્નીના સ્થાને રિપ્લેસ કર્યો છે. ઇન્ગલેંડના ગર્નીને ઇજા થવાને કારણે તે આઇપીએલથી બહાર થઇ ગયા છે. જેના કારણે જ તે છેલ્લી મૅચ નહોતા રમ્યા. આ સાથે જ અલી ખાન IPLમાં ભાગ લેનારા પહેલા ખેલાડી બની ગયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x