VIDEO / કૉમેડી, ડ્રામાથી ભરેલું રિલીઝ થયું અક્ષય કુમારની ફિલ્મ 'Housefull 4'નું ટ્રેલર

akshay kumar bobby deol riteish deshmukh starrer film housefull 4 trailer released today

અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ હાઉસફુલ 4 નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. વર્ષ 2010માં થયેલ હાઉસફુલ ફ્રેન્ચાઇઝીની આ ચોથી ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, રાણા દગ્ગુબતી, કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ