બિહાર / ધારાસભ્ય અનંત સિંહના ઘરે પોલીસની રેડ, AK-47 અને પ્રતિબંધિત સામાન મળ્યો

ak 47 rifle recovered from mla anant singhs house police

બિહારના મોકામા ક્ષેત્રથી અપક્ષ ધારાસભ્ય અનંત સિંહ (Anant Singh)ના ઘરેથી પોલીસને શુક્રવારે એક AK-47 રાઇફલ મળી છે. આ ઉપરાંત ઘણો પ્રતિબંધિત સામાન મળી આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ