વિવાદ / દિકરીના કપડા પર કમેન્ટ કરનારાને 'સિંઘમ'એ આપ્યો જડબાતોડ જવાબ

ajay-devgn-talks-about-his-daughter-nysa-social-media-trolling-and-media-attention

હમણા થોડા દિવસ પહેલા જ અજય દેવગનની દિકરી ન્યાસાને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. ન્યાસા એરપોર્ટ પર દેખાઇ હતી. આ સમયે તેણે બ્લૂ રંગની લોંગ હૂડી પહેરી હતી અને નીચે શોર્ટ્સ પહેર્યુ હતુ. ન્યાસાને આ ફોટો વાયરલ થયો એટલે લોકોએ તેને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ