ફાયદા / Jio અને Vodafone પર ભારે પડી રહ્યાં છે Airtelના આ ગજબના પ્લાન

Airtel Offering Best Plans With Benefits Than Reliance Jio And Vodafone Plan

એરટેલ તેના આકર્ષક પ્રીપેડ પ્લાન્સથી રિલાયન્સ જિયો અને વોડાફોનને સતત ટક્કર આપી રહ્યું છે. એરટેલ યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે કેટલાક એવા બેનિફિટ્સ આપી રહ્યું છે, જે જિયો અને વોડાફોન ઓફર નથી કરી રહ્યાં. આવા જ બેનિફિટ્સમાંથી એક છે લાઈફ ઈન્શ્યોરન્સ. એરટેલ બે એવા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે જેમાં યુઝર્સને 4 લાખ રૂપિયા સુધીનું લાઈફ ઈન્શ્યોરન્સ મળે છે. સાથે જ એરટેલનો વધુ એક પ્લાન છે, જે 350 રૂપિયાથી ઓછી કિંમતનો હોવા છતાં 129 રૂપિયાનો એમેઝોન પ્રાઈમ સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે. ચાલો જાણીએ ડીટેલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ