ઝેર તો પીધા જાણી જાણી / અમદાવાદીઓ તમે જે પાણી પીવો તે અશુદ્ધ તો નથીને, સેમ્પલના રિપોર્ટ હચમચાવી દેનારા

Ahmedabadis, the water you drink is not unclean, shaking the sample report

અમદાવાદ માટે ચિંતાના સમાચાર એ છે કે AMCના પીવાના પાણીના સેમ્પલ થયા ફેલ થયા છે. અમદાવાદ મહાનગર પાલિકાએ ચાલુ વર્ષે લીધેલ સેમ્પલ 15 જેટલા નમુના ફેલ થયેલા મળ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ