અમદાવાદ / બાંધકામમાં શરતોના ઉલ્લંઘન મામલે સ્ટર્લિંગ હોસ્પિટલને AUDAએ જમીન પરત લેવા ફટકારી નોટિસ

Ahmedabad Sterling Hospital AUDA Notice land issue

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને AUDAએ ફટકારી નોટિસ છે. સ્ટર્લિંગ હોસ્પિટલની જમીન પરત લેવા AUDAએ નોટિસ ફટકારી છે. તો બીજી તરફ AMC એ સ્ટર્લિંગ હોસ્પિટલ સહિત 16 ખાનગી હોસ્પિટલ્સને નોટિસ ફટકારી છે. મળતી માહિતી અનુસાર જે ખાનગી હોસ્પિટલ્સને Covid-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે નક્કી કરાઈ હતી તેમને દિશાનિર્દેશનું પાલન ન કરવાને કારણે નોટિસ ફટકારાઈ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ