ખુશીના સમાચાર / અમદાવાદમાં જેની રાહ જોવાઇ રહી હતી તેની રિવરફ્રંટ પર આજથી શરુઆત

ahmedabad riverfront water rides start

કોરોનાકાળમાં અમદાવાદના શહેરીજનોને નવા વર્ષે ભેટ મળી છે. જેમાં શહેરમાં રિવરફ્રંટ ખાતે આજતી વોટર રાઇડ સાથે કિડ્સ બોટ, જેટસ્કી, રિવર ક્રૂઝ શરુ કરવામાં આવશે. આ સાથે બેચ લાઇનર, હાઇસ્પીડ બોટ, એકવા સાયકલ પણ ફરી શરુ થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ