અમદાવાદ / 2 દિવસનાં નવજાત બાળકને લઈને પરીક્ષા આપવા પહોંચી માતા

Ahmedabad: Mother went to take a test with a newborn baby

હાલ પરીક્ષાઓની મોસમ ચાલી રહી છે ત્યારે બી.એડની પણ પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા દરમ્યાન કેટલાંક એવાં કિસ્સા જોવાં મળતા હોય છે. જેનાં તરફ સૌ કોઈનું ધ્યાન ખેંચાય છે. ત્યારે આવો જ એક અનોખો કિસ્સો અમદાવાદની એન.એમ.ઝેડ કોમર્સ કોલેજમાં જોવાં મળ્યો હતો. જેમાં બે દિવસ પહેલાં જ પુત્રીને જન્મ આપનારી માતાએ પરીક્ષાનાં દિવસે પોતાનાં નવજાત બાળકને લઈને પરીક્ષા આપવું પડ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ