ફૂડ ફેસ્ટિવલ / અમદાવાદમાં વાનગીઓનો કુંભ યોજાયો: જીભને ચટાકો પડી જશે

Ahmedabad Mirror Green Dot Festival Ahmedabad

ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદીઓ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના કોઇપણ ખૂણે જાય પરંતુ ખાણી-પાણી મામલે ખૂબ જ ઉત્સુક હોય છે. વેપાર ગુજરાતીઓની નસમાં વહે છે તેમ ખાણી-પાણીનો ચસ્કો ગુજરાતીઓની જીભે વસેલો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ