ભ્રષ્ટાચારની આશંકા / અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટરોનો વેન્ટિલેટર બાબતે હોબાળો, હિસાબ ન મળતા કહ્યું, ભ્રષ્ટાચારની આવે છે ગંધ

Ahmedabad, Congress corporators demanded the purchase of a ventilator

કોરોનાકાળ દરમિયાન અમદાવાદ મનપાએ કરેલી વેન્ટિલેટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાની કોંગ્રેસ કોર્પોરેટરોને આશંકા, કોંગ્રેસના કોર્પોરેટરોએ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં પણ કર્યો હતો હોબાળો  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ