રાહત / અમદાવાદ- બરોડા એક્સપ્રેસ હાઈવે પરના એક પેટ્રોલ પંપ પર બસ સળગતાં અફરા-તફરી સર્જાઈ, મોટી દૂર્ઘટના ટળી

ahmedabad baroda express high way bus fire

દેશભરમાં કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન-4 માં ઘણા નિયમોમાં રાહત આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે શ્રમિકોને તેમના વતન જવા માટે મંજૂરી આપવામાં આવી છે. જો કે નિયમમાં વધુ છૂટછાટ સાથે રાજ્ય સરકારો દ્વારા પણ પ્રજાને આવવા-જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના ખેડા પાસે મોડી રાત્રે પેટ્રોલ પંપ પર ઉભેલી ખાનગી બસમાં અચાનક આગ લાગતા મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ