અમદાવાદ / દેશમાં બર્ડ હિટના દરમાં અમદાવાદ એરપોર્ટ મોખરે, 2 પક્ષી અભ્યારણ્યને લઈને ખતરો

Ahmedabad Airport at the forefront of bird hit rates

અમદાવાદ એરપોર્ટ પર દિવસે દિવસે બર્ડ હિટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં બર્ડ હિટના દરમાં અમદાવાદ એરપોર્ટ મોખરે છે. અમદાવાદ એરપોર્ટ પર પ્લેનના બન્ને એન્જીનને નુકસાન થવાની શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ