દાણચોરી / અમદાવાદ ઍરપોર્ટ પર 7 કરોડનું સોનું ઝડપાયું, મોડસ ઑપરેન્ડીથી અધિકારીઓ ચોંકી ઊઠ્યા

Ahmadabad airport gold Customs officer passenger

અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારે દુબઇની ફ્લાઇટમાં આવેલા એક પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે અંદાજે સાત કરોડની કિંમતનાે ૨૨થી ૨૪ કિલો જેટલાે સોનાનાે જથ્થાે ઝડપી લીધો હતો. એરકાર્ગોના સ્ટાફની મિલીભગતથી સોનાનો જથ્થો સગેવગે કરે તે પહેલાં પેસેન્જર ઝડપાઇ ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ