અમદાવાદ / બહેન સાથે જતી યુવતીનો એકતરફી પ્રેમમાં પડેલા યુવકે હાથ પકડ્યો અને પછી...

Ahemdabad One side love boy Caught girl hand

મહિલાઓ અને યુવતીઓ માટે અમદાવાદ શહેર અસુરક્ષિત બન્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલાં સોલા અને નવરંગપુરા વિસ્તારમાં છેડતીના બે બનાવ સામે આવ્યા છે, જેમાં સોલામાં જાહેરમાં યુવતી મોર્નિંગ વોક કરવા નીકળી હતી, ત્યારે બાઈકચાલકે તેની છેડતી કરવાની ઘટના બની હતી. ત્યારે ફરી એક વાર જાહેર રોડ પર યુવતીની છેડતી કરી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ