વેડિંગ સ્પેશ્યિલ / દિવસો ઓછા અને લગ્ન વધુઃ એજન્સીઓના ભાવ બમણા કર્યા

Agencies Price will be Doubled Due to More Wedding and less Days

શિયાળાની શરૂઆતે શરૂ થયેલા લગ્નોત્સવમાં દિવસો ઓછા અને લગ્ન વધારે છે, જેના કારણે લગ્ન સંબંધિત એજન્સીઓ મનફાવે તેવા ભાવ વસૂલી રહી છે. શિયાળુ લગ્નોત્સવનો આ પ્રથમ તબક્કો તા.૮ ડિસેમ્બર સુધી ચાલશે અને પછી ૧૬ ડિસેમ્બરથી ૧પ જાન્યુઆરી સુધી ધનારક કમુરતાં હોઈ લગ્નગાળામાં એક માસનો બ્રેક આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ