Ek Vaat Kau / ભારત સરકાર આ ચીની ઍપ્સને પણ નહીં છોડે, નિર્ણય લેવાની તૈયારીમાં

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની હિંસક અથડામણ બાદ ભારતમાં ચીન વિરૂદ્ધ લોક જુવાળ જોવા મળ્યો જો કે, આ દરમિયાન જ ભારત સરકારે સુરક્ષાના કારણો આપીને 29 જૂનના રોજ ચીનની 59 એપ્સ પર ભારતમાં પ્રતિબંધ લાદ્યો. ત્યારે હવે ચીનની વધુ 4 એપ્સ પર પ્રતિબંધ લાદવાની વાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. તો કઇ છે આ એપ્સ તેના વિશે માહિતી મેળવવા ઇચ્છતા હોવ તો...જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ