જય શ્રી રામ / રામ નવમીના અવસરે સામે આવ્યું Adipurush ફિલ્મનું નવું પોસ્ટર, રામ-સીતાના લૂકમાં આવા લાગી રહ્યા છે Prabhas અને Kriti

 Adipurush Poster On the occasion of Ram Navami, the new poster of Adipurush movie came out

Adipurush new poster: રોશની ઝગમગાટ અને મંત્રોચ્ચાર સાથે રામ નવમીની સવારે બાહુબલી ફિલ્મના ફેમ એકટર પ્રભાષ એ આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ