ઈમોશનલ પોસ્ટ / તું જ હતી જે સુશાંતને બચાવી શકી હોત, કાશ તે આટલું કર્યુ હોત : મિત્ર સંદીપ સિંઘ

actor Sushant singh rajput death director sandip singh ankita lokhande said shares special bond

સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ સોશિયલ મીડિયા પર તેની મોત પાછળના કારણોને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકોના મનમાં એક જ સવાલ છે કે, આખરે સુશાંતે આત્મહત્યા જેવું પગલું કેમ ભર્યું. ત્યારે સુશાંતનો સૌથી સારો મિત્ર સંદીપ સિંહ અને તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે આ વાતથી આઘાતમાં છે. બંને સુશાંતના નિધન બાદ તેના ઘરે પણ ગયા હતા. સુશાંત સાથે અંકિતા અને સંદીપની ઘણી ક્લોઝ બોન્ડિંગ હતી. ત્યારે હવે સંદીપ સિંહે સોશિયલ મીડિયા પર કેટલીક ખાસ વાતો જણાવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ