આગાહી / વહેલું આવશે ચોમાસું, ચક્રવાત 'અસની'ના કારણે હવામાન વિભાગે કરી મોટી આગાહી, ગુજરાતના માછીમારોને આપી ચેતવણી

According to IMD, the southwest monsoon is expected to reach Kerala 4 days earlier this time.

IMD ના જણાવ્યું હતું કે, કેરળ તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વખેત તે 4 દિવસ વહેલું પહોંચે તેવી ધારણા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ