હિટ એન્ડ રન / અકસ્માતનું તો બહાનું હતું! અમદાવાદમાં પત્નીએ જ 10 લાખ રૂપિયાની સોપારી આપી પતિને પતાવી દીધો'તો

 accident In Ahmedabad it was the wife who gave the betel nut worth Rs 10 lakh husband

અમદાવાદના વસ્ત્રાલમાં થયેલ હિટ એન્ડ રન મામલે નવો ઘટસ્ફોટ થયો છે જેમાં પત્નીએ અકસ્માતના બહાને પતિની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ