કાર્યવાહી / VIDEO: પાઇપમાં છુપાવ્યું 'પાપ': રેડમાં અધિકારીનાં ત્યાં એટલું સોનું નીકળ્યું કે ACB હેરાન

 ACB raids Joint Director of Agriculture in Karnataka and finds 7 kg of gold

કર્ણાટકના ગડાગ જિલ્લામાં આજે એસીબીએ કૃષિ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટરના ત્યા રેડ કરી હતી. જ્યા તેમને કુલ 7 કિલો સોનું મળી આવ્યું સાથેજ 15 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ