સ્વૈચ્છિક નિવૃત્તિ / 92,700 કર્મચારીઓ BSNL-MTNL છોડવાની તૈયારીમાં, VRS માટે કરી અરજી

About 92700 BSNL MTNL employees opt for VRS

સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપનીઓ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનાગર ટિલેફોન નિગમ લિમિટેડ (MTNL) માં સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) યોજના મંગળવાર (3 ડિસેમ્બર)ના રોજ બંધ થઇ ગઇ. જો કે એક અધિકારીના જણાવ્યા અનુસાર બંને કંપનીઓમાં મળીને કુલ 92,700 કર્મચારીઓએ VRS માટે અરજી આપી છે. જેમાં BSNL ના 78,300 કર્મચારી અને MTNL ના 14,378 કર્મચારીઓએ અરજી કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x