કરુણાંતિકા / હાર્ટ એટેકથી વધુ એક મોત: લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકને ઉપડ્યો છાતીમાં દુ:ખાવો, પરિવારમાં શોક

A young man named Amit Chauhan died of a heart attack in Rajkot

Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેકથી યુવાનોના મોતની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ