વાહ / સ્મૃતિ ઈરાનીએ ગુજરાતી બાળકીનો વીડિયો રેકોર્ડ કર્યો અને કહ્યું, મોદી દાદા સ્પેશ્યલ મેસેજ

A special message for Modi Dada

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારતનો સંદેશ વિશ્વભરમાં જાણીતો બન્યો છે. મોટા-મોટા નેતાથી લઇને નાના બાળકો પણ પ્રધાનમંત્રીના આ કાર્યને બિરદાવી રહ્યા છે તથા પોતે પણ આ અભિયાનમાં પોતાનો નોંધનીય ફાળો આપી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ