કામની વાત / ફક્ત 50 હજાર રૂપિયાના બજેટમાં મળશે 8 લાખની નવી Maruti Brezza, જાણી લો કેવી રીતે 

A new Maruti Brezza worth Rs 8 lakh will be available in a budget of Rs 50,000

દેશની સૌથી મોટી કાર મેકર કંપની મારુતિની ઘણી ગાડીઓ છે જેની માર્કેટમાં ખુબ જ પોપ્યુલારીટી છે. એવી જ એક SUV કાર છે મારુતિ Brezza. આમ તો બ્રેઝાની શરૂઆતી કિંમત 8 લાખ રૂપિયા છે પરંતુ તમે આ કાર માત્ર 50 હજાર રૂપિયાના બજેટમાં પણ ખરીદી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ