લાલ 'નિ'શાન

Video / અમરેલીના રાજુલાના છતડીયા નજીક પાઈપલાઈનમાં ભંગાણ, પાણીના ફુવારા ઉડતા લોકોમાં કુતુહુલ સર્જાયું

અમરેલીના રાજુલાના છતડીયા નજીક પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. પાઈપલાઈનમાં ભંગાણ થતા 10 ફૂટનો ફુવારો છૂટી રહ્યો છે. પ્રેશર વધુ હોવાના કારણે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. પાઈપલાઈનમાં ભંગાણ થતા પાણીનો બગાડ થઈ રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ