રાજકોટ / વધશે દેવાયત ખવડની મુશ્કેલી! : પોલીસને હાથ લાગી એવી ચીજ કે જાણીને ચોંકી ઉઠશો, તાત્કાલિક ધોરણે કોર્ટ સમક્ષ કરી આ માંગ

A case of youth being beaten up by Devayat Khavad in Rajkot

લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી શકે છે. રાજકોટના એ ડિવિઝન પોલીસે દેવાયત ખવડ અને તેના સાથીઓ પર કાવતરાની કલમ ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ