ઉત્તરાખંડ / Shocking Video: ગાંડીતૂર નદીનાં પ્રવાહમાં પુલનાં થઈ ગયા બે ટુકડા, વાહનો સીધા નીચે પડ્યા

A bridge over the Jakhan river collapsed in Uttarakhand

ઉત્તરાખંડના દહેરાદૂનમાં જાખણ નદી પરનો પૂલ પડી ગયો છે. પૂલ પડી જવાને કારણે વાહન વ્યવહાર તો ખોરવાયો છે, સાથેજ અમુક વાહનો નીચે નદીમાં પણ ખાબક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ