આશ્ચર્યમ્ / એક એવું ગામ જ્યાં પ્રાણીથી લઇને માણસો સુધી બધા છે આંધળા

A Blind Village Where Every Human Being As Well As Animals Are Blind !

વિશ્વમાં આપણે કેટલાક રહસ્યમયો ગામો વિશે સાંભળ્યું હશે. આજે અમે તમને એક એવા જ ગામ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં પ્રાણીઓથી લઇને માણસો સુધી સૌ કોઇ આંધળા છે. તમને પણ આ બાબત જાણીને નવાઇ લાગશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ