ગૌરવ / ઓસ્કારની રેસમાં સામેલ થઈ ભારતની આ ફિલ્મો, જોવાની બાકી હોય તો આજે જ જોઈ નાખો

94th academy awards suriya jai bhim mohanlal marakkar arabikadalinte simham shortlisted for oscar 2022 bhojpuri south raya

94મા એકેડમી એવોર્ડની યાદીમાં સાઉથના અભિનેતા સૂર્યાની તામિલ ફિલ્મ જય ભીમ અને મોહનલાલની મલયાલમ ફિલ્મ ‘Marakkar: Arabikadalinte Simham’ સામેલ થઇ ગઇ છે. જે 276 ફિલ્મોની યાદીમાં શોર્ટલિસ્ટ થઇ ગઇ છે. આ માહિતી 'જય ભીમ'ના અમુક સીન્સને ઓસ્કરના સત્તાવાર યુ-ટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યાના થોડા દિવસો બાદ આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ