મહામારી / ગુજરાતમાં ઓછો થયો કોરોના પ્રકોપ: 24 કલાકમાં 11,892 નવા કેસ સામે સાજા થનારનો આંકડો રાહત આપનારો

8 may Corona Virus New Cases And Death Update In Gujarat State

પેટાચૂંટણી બાદ કોરોનાના ચિંતાજનક ઉછાળા બાદ ધીમે-ધીમે ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 11,892 નવા કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ