જમ્મુ કાશ્મીર / ભારત માટે ખતરાની ઘંટી : POKમાં ટેરર કેમ્પ વધ્યા, LOC પાસેથી 6 આતંકીઓની ઘૂસણખોરી

6 terrorists infiltrated near LOC

POKમાં આતંકિઓએ તેમના કેમ્પ વધાર્યા હોવાની માહિતી સામે આવી છે. સાથેજ 6 જેટલા આતંકીઓ LOCથી ઘૂસણખોરી કરીને ભારતમાં ઘુસ્યા છે. જેઓ કોઈ મોટો હુમલો કરી શકે છે. તેવી માહિતી પણ સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ