હરિયાણા / રમતા રમતા 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી 5 વર્ષની કુમળી બાળકીનું મોત

5-year-old girl falls into a 50-feet deep borewell in Karnal During Resue She Died

હરિયાણાના કરનાલમાં 5 વર્ષની બાળકી રમતા રમતા 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકીને બચાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં થોડા સમયમાં બાળકીનું મોત નીપજ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ