નરસંહાર / BIG BREAKING : કાબુલ એરપૉર્ટમાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 40થી વધુ લોકોના મોત

40 killed in Taliban firing

અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ પર પરિસ્થિતી વધારે ખરાબ થઈ રહી છે. ગત રાતે તાલિબાનોએ એરપોર્ટ પર ફાયરિંગ કર્યું જેમા 40 લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ