અમદાવાદ / ગોરધન ઝડફિયા હત્યા ષડયંત્ર કેસમાં ATSને વધુ એક સફળતા, વધુ 4 સાગરિતોની ધરપકડ

4 other sailors of arrested about gordhan zadafia murder plot case

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર ATSએ નિષ્ફળ બનાવ્યું છે. ATSએ એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીએ મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનથી હત્યાની સોપારી આપવામાં આવી હતી. નોંધનીય છે કે, આજે વધુ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ