આવકારદાયક નિર્ણય / ગુજરાત સરકારના નિર્ણયથી ST વિભાગના 38 હજાર કર્મચારીઓને થશે ફાયદો, GSRTCના અધિકારીએ નિર્ણયને આવકાર્યો

38 thousand employees of ST dept will be benefit from Gujarat govt decision

ગુજરાત સરકારે ST વિભાગના કર્મચારીઓને લઇને લીધેલા નિર્ણયને GSRTCના અધિકારીએ આવકારતા કહ્યું 'દરેક પ્રકારના ભથ્થામાં વધારો કરાયો.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ