મહામારી / ગુજરાતમાં કોરોનાના 3,187 નવા કેસ સાથે આ 17 જિલ્લામાં એક પણ મોત નહીં

24 May in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3,187 નવા કેસ નોંધાયા, તો 45 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, આજે 2,17,513 લોકોને વેક્સિન આપવામાં આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ