આફતનો 'વરસાદ' / સુરતમાં કડાકા ભડાકા સાથે 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, ભર શિયાળે વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ

1.5 inches of rainfall in Surat, see Meteorological Department forecast

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી કમોસમી વરસાદી ઝાપટા પડ્યા, દક્ષિણ ગુજરાતમાં ૪૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ