કરૂણાંતિકા / સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત

11year old girl was raped in Kamaraj area of ​​Surat

સુરતના કામરેજ વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો. જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સારવાર દરમિયાન બાળકીનું મોત થયું જેથી પોલીસ પણ આ ઘટનાને લઈને દોડતી થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ