હેલ્થ / Omicron સામે લડવાની તાકાત આપશે આ 8 'સુપરફૂડ', શિયાળામાં આ રીતે વધારો ઈમ્યુનિટી

10 winter superfoods that can help boost immune to fight against omicron

ભારતમાં ઓમિક્રોન સંક્રમણના 1,500થી પણ વધારે કેસ સામે આવી ચુક્યા છે. હેલ્થ ઓથોરિટીઝ લોકોથી સતત કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે અને ડોક્ટર્સ લોકોને ઈમ્યુનિટી વધારવાની વસ્તુઓ ખાવા માટે કહી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ