બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

VTV / ગુજરાત / મુંબઈ / વડોદરા / 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત, જાણો શું હતો વર્ષ 1983નો સમગ્ર કેસ

ચૂકાદો / 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત, જાણો શું હતો વર્ષ 1983નો સમગ્ર કેસ

Last Updated: 11:32 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં 41 વર્ષ પહેલા દાઉદ ઈબ્રાહિમ સામે નોંધાયેલા ગુનામાં નિર્દોષ જાહેર થયો હતો. 1983 માં દાઉદ અને તેનો સાગરીત ઘાયલ થયા હતા. તપાસ અધિકારીએ ફરજમાં બેદરકારી દાખવી હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું.

કુખ્યાત દાઉદ ઈબ્રાહિમ 1993 નાં કેસમાં નિર્દોષ જાહેર થયો છે. 1983 માં દાઉદ અને તેનો સાગરીત ઘાયલ થયા હતા. દાઉદ ઈબ્રાહિમનાં સાગરીતની પિસ્તોલમાંથી ગોળી છૂટતા ઘાયલ થયા હતા. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને પાંચ રિવોલ્વરની મંજૂરીનો નિયમ હતો. આ કેસમાં તપાસ અધિકારીએ કલેક્ટરની મંજૂરી લીધી ન હતી. તપાસ અધિકારીએ ફરજમાં બેદરકારી દાખવી હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું. આ સમગ્ર મામલે એડિશનલ સિવિલ જજ એસ.ડી.કાપડિયાએ હુકમ કર્યો હતો.

શું હતો સમગ્ર કેસ

મળતી માહિતી મુજબ તા. 11 જૂન 1983 નાં રોજ મકરપુરા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પસાર થતી હોન્ડા કારમાં પરવાનગી વગરની રિવોલ્વરથી હાજી ઈસ્માઈલથી અજાણતા ગોળી છૂટી હતી. જેમાં હાજી ઈસ્માઈલને ડાબા હાથનાં ભાગે ઈજા થઈ હતી. જ્યારે દાઉદ ઈબ્રાહિમને ગળાનાં ભાગે ઈજા થવા પામી હતી. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

વધુ વાંચોઃ અમેરિકામાં સર્જાયો ગંભીર રોડ અકસ્માત: દુર્ઘટનામાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી

જે બાદ ઘાયલોને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ સમગ્ર બાબતની મકરપુરા પોલીસ મથકે કારમાં સવાર ચાર વ્યક્તિ દાઉદ હસન શેખ ઈબ્રાહિમ, હાજુ ઈસ્માઈલ સુબણિયા, અલી અબ્દુલા અંતુલે, ઈબ્રાહિમ મહંમદભાઈ વિરૂદ્ધ આર્મ્સ એક્ટની કલમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે તપાસ અધિકારી દ્વારા સારવાર લઈ રહેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ